India / Entertainment
સાતમા આકાશથી સાતમા પાતાળે....કપિલના શૉનો ધ એન્ડ...સોની ચેનલનો નિર્ણય !
02:34 PM on 01st September, 2017

કપિલ શર્મા...સાતમા આકાશેથી પાતાળમાં પછડાયો છે.સોની ટેલિવિઝન ચેનલ પર દર શનિવાર અને રવિવારે રાતે 9 કલાકે રજૂ થતાં ધ કપિલ શર્મા શૉ ને હાલ પુરતો બંધ કરી દેવાનો ચેનલે નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનિય છે કે,સુનિલ ગ્રોવર (ડૉકટર મશહુર ગુલાટી),દાદી (અલી અસગર),ચંદુ ચાયવાલા(ચંદન પ્રભાકર) શૉ છોડી ગયા પછી કપિલના શૉએ લોકપ્રિયતા ગુમાવી હતી.સોની ચેનલે કપિલ સાથેનો કોન્ટ્રાકટ રિ-ન્યુ કરવાનું પણ લાંબો સમય ટાળ્યું હતું.ચંદન પ્રભાકરને શૉમાં પરત લાવવામાં કપિલ સફળ થયો હતો પણ તેના કથિત બેજવાબદાર વર્તનને કારણે શાહરૂખખાન,અનિલ કપૂર,અમિતાભ બચ્ચન અને અજય દેવગણે કપિલના શૉના સેટ પરથી શૂટિંગ કર્યા વિના પરત જવું પડ્યું હતું.

 

કપિલના આ પ્રકારના વર્તનથી ચેનલ નારાજ હતી અને કપિલને તાજેતરમાં મૌખિક નોટિસ મોકલી સ્પષ્ટતા પણ માગી હતી.ઉલ્લેખનિય છે કે,કપિલને ચેનલે તાજેતરમાં જ બીજી તક આપતા એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ પણ કર્યો હતો પરંતુ કપિલના વર્તનમાં સુધારો થતો ન હતો.કપિલના શૉની લોકપ્રિયતા એ હદેસ ઘટી છે કે,સૌથી લોકપ્રિય 20 શૉમાં પણ હાલમાં નથી.એક સમયે કપિલનો શૉ લોકપ્રિયતામાં ટોપ પર હતો.

સોની ચેનલે હમણાં થોડો સમય કપિલનો શૉ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.થોડો સમય શૉ બંધ રાખવાનો નિર્ણય કાયમી બંધમાં પણ પરિવર્તિત થઇ શકે છે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News