India / gujarath
મોદી અને શિંજો આબેના આગમન પહેલાં વાતાવરણ પલટાયું...વા,વાદળ અને વંટોળ ફુંકાયા...ધૂળ-કચરો આકાશ તરફ ઉડ્યા !
03:30 PM on 13th September, 2017

વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે અમદાવાદ વિમાની મથક પર ઉતરે તે પહેલાં વાતાવરણે પરિવર્તનના સંકેત આપ્યા અને સંકેત આપતાં સાથે જ આકાશનો મિજાજ બદલાયો.આકાશ આક્રમક બન્યું.વાદળો ઘેરાયા,સૂરજ અચાનક ગુમ થઇ ગયો,વંટોળ શરૂ થયો અને રસ્તાની ધૂળ અને કચરો આકાશે ઉડ્યા.વંટોળે લોકોની આંખોમાં ધૂળ નાંખી અને ઘેરાએલા વાદળોએ ભર દિવસે અંધકારનો અનુભવ કરાવ્યો,વરસાદ વરસવાના અણસાર મળ્યા...!

 

 

બદલાએલા વાતાવરણે સવાલ ઉભો કર્યો કે,મોદી અને આબેના 8 કિલોમીટર લાંબા રોડ શોનું શું થશે.વિમાની મથકથી સાબરમતી આશ્રમ સુધી રોડને નવો બનાવી,શરણગારાયો છે.શાળાના 1500 બાળકો હાથમાં કળશ અને શ્રીફળ લઇને ઉભા છે.સરકારી અધિકારીઓ અને પોલીસ ખડેપગે છે.

 

 

જો વરસાદ તૂટી પડશે તો પણ મોદી રોડ શો કરશે કે રદ્દ કરી દેશે ? મોદી તો વરસાદમાં ઘણું પલળ્યા હશે અને રોડ શો સફળ બનાવવા પલળી પણ લેશે...પણ શિજો આબેનું શું તેઓ પણ પલળશે ? ચાલુ વરસાદમાં મોદી અને આબે રોડ શો કરે તો છાકો પડી જાય તે પણ પાકું અને છાકો પાડવાનો કોઇ મોકો જતો કરે તે મોદી નહીં.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News