India / Politics
મોદી વડાપ્રધાન બનશે ?
02:06 AM on 30th April, 2013

એન્કર :શહેરના સરદાર પટેલ સ્ટેડીયમમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો ,આજે યોજાયેલ રમતોત્સવમાં ક્રિકેટ,રસ્શા ખેંચ ,સંગીત ખુરશી અને બોલ ફેક જેવી રમતો રમાડવામાં આવી હતી જેમાં મેયર ,કમિશ્નર ,કાઉન્સિલરો અને જુદાજુદા વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ જુદીજુદી રમતોમાં ભાગ લીધો હતો

વીઓ:સરદારપટેલ સ્ટેડીયમમાં યોજાયેલા આજના વાર્ષિક રમતોત્સવ માં મેયરટીમ  અને કમિશ્નર ટીમની તેમ વચ્ચે રસ્શા ખેંચ ની સ્પર્ધા યોજાઈ હતી જેમાં કમિશ્નરની ટીમે મેયરની ટીમને પરાજિત કરી હતી, ,ક્રિકેટમાં મેયરની ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો ,આ ઉપરાંત અમદાવાદ ના જુદા જુદા વોર્ડ ના મહિલા કાઉન્સિલરોની સંગીત ખુરશીની અને બોલ ફેક સ્પર્ધા યોજાઈ હતી
બાઈટ :અસિત વોરા .મેયર .(અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)
(મ્યુનીસીપલ કોર્પોરેશન ધ્વારા દર વર્ષે રમતગમતનો કાર્યક્રમ રાખવામાં આવે છે .....કામના ભારણ ની સાથે સ્પોર્ટ મેનનો સ્પિરિટ જળવાઈ રહે તે જરૂરી છે ......)

 
 

Read Also

 
Related News