India / Business
વડાપ્રધાન જે પણ બોલે છે તેમાં બહુ સમજદારી હોય છે,'સ્પર્ધાત્મક સહકારી સમવાયતંત્ર'નો મોદીનો વિચાર ભવ્ય છેઃ ઇન્ફોસિસના નારાયણમૂર્તિ
04:27 PM on 16th August, 2017

વડાપ્રધાન મોદીએ ગઇકાલે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી 55 મિનિટનું જે ટુંકુ ભાષણ આપ્યું તેમાં તેમણે 'સ્પર્ધાત્મક સહકારી સમવાયતંત્ર'ને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.મોદીની આ વાત ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિને બહુ પસંદ પડી છે.તેમણે કહ્યું કે,વડાપ્રધાન જ્યારે પણ બોલે છે ત્યારે તેમાં બહુ સમજદારી હોય છે.'સ્પર્ધાત્મક સહકારી સમવાયતંત્ર'ના મોદીના વિચારને તેમણે એક ભવ્ય વિચાર કહ્યો.

એક ઉદ્ઘાટન સમારોહમાં બોલતા નાયારણમૂર્તિએ કહ્યું કે,''વડાપ્રધાન જ્યારે પણ બોલે છે તેમાં બહુ સમજદારીની વાત હોય છે.મને એ વાતની ખુશી છે કે, તેમણે 'સ્પર્ધાત્મક સહકારી સમવાયતંત્ર' ની વાત  કરી.''તેમણે કહ્યું કે,''મોદીની આ વિચારથી સ્પર્ધાત્મક દ્રષ્ટિએ રોકાણકારો અને ઉદ્યમીઓને પોતાના તરફ આકર્ષવા રાજ્યો વચ્ચે સ્પર્ધા વધશે.આ રીતે રોજગારના અવસર વધશે.રાજ્યોએ આ પ્રકારે જ અશિક્ષા,વીમો અને કુપોષણની સમસ્યા સાથે લડવામાં સંઘીય સરકાર સાથે સહયોગ કરવો જોઇશે.''

 

તેમણે કહ્યું કે,''દેશની સમસ્યાઓના ઉકેલ માટે રાજ્યોએ કેન્દ્ર સરકાર સાથે પુરો સહયોગ કરવો જોઇએ.કેન્દ્ર સરકાર સામે આંગળી ચિંધવા માત્રથી કામ નહીં ચાલે.નોટબંધી અને જીએસટી બન્ને બાબતમાં કેન્દ્ર સરકારની પ્રશંસા થવી જોઇએ.નોટંબદીને કારણે કાળુનાણું બહાર આવ્યું અને જીએસટીથી વેપાર અને સરકાર બન્નેને ફાયદો થશે.''

તેમણે કહ્યું કે,''હું કહીશ કે,તમારી આવક કરતાં તમારો ખર્ચ ઓછો હોવો જોઇએ.ચેરમેન અને સીઇઓથી શરૂ કરી ચોકીદાર સુધી બધાએ ઓછો ખર્ચ કરવો જોઇએ.''


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News