India / Entertainment
બોલિવુડમાં રંગભેદ હોવાનું કહેનાર નવાજુદ્દીન સિદ્દીકીને રંગભેદનો 'કાળો અનુભવ' થયો
05:47 PM on 18th July, 2017

બહુ લાંબા સમયે બોલિવુડમાં કોઇ એવી વ્યક્તિ આવી છે જેને સાચા અર્થમાં અભિનેતા કહી શકાય અને તે વ્યક્તિ છે...નવાજુદ્દીન સિદ્દીકી. ઉત્તમ અભિનેતા નવાજને બોલીવુડમાં રંગભેદનો સામનો કરવા પડ્યો છે.આ વાત તેણે પોતે એક ટ્વિટ દ્વારા કહી છે.

નવાજુદ્દીન સનદ્દીકીએ તાજેતરમાં એક ટ્વિટ કર્યું છે તેમાં લખ્યું છે કે,''મને એ અનુભવ કરાવવા બદલ આભાર કે,મનેસુંદર અને ગોરા લોકો સાથે કામ કરવા ન લઇ શકાય કારણ કે,હું કાળો છું અને સુંદર નથી દેખાતો પણ મેં આ બાબતે ક્યારેય ધ્યાન નથી આપ્યું.''આ ટ્વિટ કોની સંબોધીને કરાયું છે અને કઇ ઘટના માટે તે વિશે નવાજે નથી લખ્યું.જો કે,એકવાક આ જ નવાજે કહ્યું હતું કે,બોલીવુડમાં સુંદરતાને બદલે પ્રતિભાને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે.બોલીવુડમાં કોઇ રંગભેદ નથી.

 

 

ઉલ્લેખનિય છે કે,તનિષ્કા ચેટર્જીને પણ બોલીવુડમાં રંગભેદનો અનુભવ થયો હતો.

નવાજુદ્દીનને તેની આગામી ફિલ્મ બાબુમોશાય બંદૂકબાજના પ્રમોશન દરમિયાન કહેવામાં આવ્યું કે,ગેંગ્સ ઓફ વાસેપુર,મુન્ના માઇકલ અને બાબુમોશાય બંદૂકબાજ ત્રણેય ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા કરી રહ્યા છો.આ બાબતે તેણે કહ્યું કે,બોલીવુડના બદા હીરોએ 30-30 ફિલ્મમાં એક જ પ્રકારની ભૂમિકાઓ કરી છે.તેમને તમે આ સવાલ નથી પૂછતા.મેં ત્રણ જ ફિલ્મમાં એક જેવા લાગતા રોલ કર્યા તો મને સવાલ કરી રહ્યા છો.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News