'ભાઇ' સલમાનખાનને જાહેરમાં પડકારી સમાચાર સનસની બની ગએલા ઝુબેરખાન બિગ બોસ શોમાં ફરી જવા તૈયાર પણ તેની શરતે,સલમાન માફી માગે !

કલર્સ ચેનલ પરના રિયાલિટી શો બિગ બોસ સિઝન 11માં આવી બહાર કરી દેવામાં આવેલા અને સલમાનખાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી,સલમાનનો રિપોર્ટ તેની પાસે હોવાનું કહી પડકાર ફેંકનાર ઝુબેરખાને કહ્યું છે કે,બિગ બોસના શોમાં તે પાછો જવા તૈયાર છે પણ તેની શરતે.