India / Politics
કાશ્મીર સમસ્યાના સ્થાયી ઉકેલ માટે ગૃહમંત્રી રાજનાથ સિંહની '5-C' ફોર્મ્યુલા
01:32 PM on 11th September, 2017

કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે,તેઓ ઇચ્છે છે કે,જમ્મુ-કાશ્મીર સમસ્યાનો સ્થાયી ઉકેલ આવે અને તે માટે તેમની પાસે '5-C' ફોર્મ્યુલા છે.તેમણે કહ્યું કે,કાશ્મીર ખીણમાં સ્થિતિ સુધરી રહી છે.અમે દરેક કાશ્મીરીના ચહેરા પર હાસ્ય જોવા ઇચ્છીએ છીએ.

રાજનાથસિંહે કાશ્મીર સમસ્યાના સ્થાયી ઉકેલની વાત કરતાં તેમણે  '5-C' ફોર્મ્યુલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે,કમ્પેશન,કમ્યુનિકેશન,કો-એક્ઝિસ્ટન્સ.કોન્ફિડેશન બિલ્ડિંગ અને કન્સેટન્સિ એટલે કે,સહાનુભૂતિ,સંવાદ,સહ અસ્તિત્વ,વિશ્વાસ નિર્માણ અને સ્થિરતા.

 

તેમણે કહ્યું કે,કાશ્મીરમાં શાંતિના વૃક્ષો હજુ સૂકાયા નથી.આતંકવાદે કાશ્મીરીઓની અનેક પેઢીઓને નુકસાન કર્યું છે.પણ હવે  ભાવિ પેઢીને બરબાદ નહીં થવા દેવાય.કાશ્મીરમાં જેમને સૌથી વધુ સહન કરવું પડ્યું છે તે છે યુવા,વેપારી,મજૂર અને ગરીબ.

આતંકવાદે કાશ્મીરમાં પ્રવાસનને બહુ નુકસાન કર્યું છે.હું બધા દેશવાસીઓને કાશ્મીર જવા વિનંતી કરું છું.બંધારણની કલમ 35-અ અંગે બોલતા તેમણે કહ્યું કે,જમ્મુ-કાશ્મીરની જનતાની ભાવના અને ઇચ્છા વિરૂદ્ધ સરકાર કંઇ પણ નહીં કરે.તેમણે કહ્યું કે,કાશ્મીરની શાંતિ માટે તેઓ પાંચવાર નહીં પચાસવાર આવવું પડશે તો પણ આવશે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News