India / Politics
સેક્સના બંધાણી રામ રહીમની તબિયત બગડી રહી છે...તેને જરૂર છે 'સારવાર'ની !
02:29 PM on 11th September, 2017

જેલમાં બંધ ગુરમીત રામ રહીમની તબિયત બગડી કહી છે.રામ રહીમને તપાસવા ગએલા ડૉકટરોએ કહ્યું કે,રામ રહીમ સેકસ એડિક્ટ છે અને તેથી તેની તબિયત બગડી રહી છે.તેને ઉંઘ નથી આવતી.સતત અશાંત રહે છે,તેને સારવારની જરૂર છે.

રામરહીમની તપાસ કરનાર ડૉકટરે કહ્યું કે,રામ રહીમને સેક્સની આદત છે.તેને જ્યારથી જેલમાં લવાયો ત્યારથી તેને સેકસનું સુખ નથી મળ્યું અને તેથી જ તે અશાંત રહે છે,તેની સમસ્યા સતત વધી રહી છે.જો તેની સારવારમાં મોડું કરવામાં આવશે તો તેની સમસ્યા વધી શકે છે,તેને તરત જ સારવારની જરૂર છે.

 

ઉલ્લેખનિય છે કે,સચ્ચા સૌદા ડેરાના એક સેવાદારે દાવાપૂર્વક કહ્યું હતું કે,રામ રહીમ સેકસ ટૉનિક લેતો હતો.ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાંથી તેના માટે શક્તિવર્ધક પીણું મંગાવવામાં આવતું હતું.અમુક લોકોએ કહ્યું હતું કે,તે ડ્રગ્સ પણ લેતો હતો.1988 સુધી તો તે દારૂ પણ પીતો હતો.

રામ રહીમને જેલમાં મોકલાયો ત્યારે તેણે હનીપ્રીતને તેની સાથે જેલમાં મોકલવાની માગણી કરી હતી અને કહ્યું હતું કે,હનીપ્રીતની તેને જરૂર છે.ઉલ્લેખનિય છે કે,હનીપ્રીત કે જેનું સાચું નામ પ્રિયંતા તનેજા છે તેના પતિ વિશ્વાસ ગુપ્તાએ કહ્યું હતું કે,રામ રહીમ અને હનીપ્રીત વચ્ચે શારિરીક સંબંધો છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News