India / gujarath
હર હર મહાદેવ....શંભો ! સોમવારથી શ્રાવણનો શુભ પ્રારંભઃ સોમનાથ સહિતના જ્યોતિર્લિંગ મંદિરો કૈલાસ,ભક્તો શિવગણો અને ગગનમાં ગાજતો બમ્ બમ્ ભોલેનો નાદ !
02:01 PM on 24th July, 2017

ભગવાન શિવ શંભુ,દેવોના દેવ મહાદેવ,ભોળેનાથના પૂજનના વિશેષ માસ.પવિત્ર માસ શુભ શ્રાવણનો આજથી પવિત્ર પ્રારંભ થયો છે અને તે પણ સોમવાર સાથે.શ્રાવણના પ્રાંરભે જ અતિ વિશેષ સોમવાર મળતા ભક્તો વિશેષ ખુશ છે.

 

 

શ્રાવણના પ્રારંભ સાથે જ હવે ધાર્મિક પર્વોની શરૂઆત થશે....તે છેક દિવાળી સુધી...પુરા પાંચ મહિના...શ્રાવણ પછી ગણપતિ.જન્માષ્ટમી,રક્ષાબંધન, નવરાત્ર,દશેરા,દિવાળી અને નવું વર્ષ...ઉત્સવ અને ઉલ્લાસ  !

આજે પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારે નાના ગામડાથી લઇ મહાનગરોના મોટા અને પ્રસિદ્ધ નવા-જુના શિવમંદિરો,ગલી,સોસાયટીઓ,મહોલ્લાની નાની નાની દેરીઓમાં બિરાજતા શિવજી અને બાર જ્યોતિર્લિંગ સ્થિત શિવજીની પૂજા-અર્ચના કરવા શિવ ભક્તો જળનો કળશ,દૂધ અને બિલી પત્રો લઇ શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા.

 

 

બાર જ્યોતિર્લિંગોમાના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજે ભકતો ઉમટી પડ્યા હતા.સોમનાથનો દરિયો પણ આજે ભારે વરસાદને કારણે તોફાની બન્યો હતો.દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળતા હતા અને કિનારા પર પણ જોશભેર ધસી આવતું પાણી જાણે શિવજીને અભિષેક કરવા જિદ્દે ચઢ્યું હોય તેવું લાગતું હતું.

સોમાનથ મંદિરમાં પુરા શ્રાવણ દરમિયાન ભક્તિ-પૂજા-આરતી-અર્ચનના અનેક વિશેષ કાર્યક્રમો યોજાશે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News