India / gujarath
બમ્ ભોલે...બમ્ ભોલે...હર હર મહાદેવ...! આ વર્ષે શ્રાવણનો પ્રારંભ સોમવારથી થયો અને સમાપન પણ સોમવારે અને તે પણ અમાસ સાથે...ભક્તોને બીજું શું જોઇએ ?
11:57 AM on 21st August, 2017

વિક્રમ સંવત 2073 (ઇ.સ.2017)નો શ્રાવણ માસ શિવ ભક્તો માટે વિશેષમાં પણ વિશેષ રહ્યો...આ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થયો અને શ્રાવણનું સમાપન પણ સોમવારથી અને તે પણ અમસાની તીથી સાથે એટલે કે,સોમવતી અમાસે.

 

મામનું ઘર હોય અને મા પીરસનારી હોય તેમ દેવોના દેવ મહાદેવની પૂજા-અર્ચના-ભક્તિ-સાધના-આરાધનાનો વિશેષ માસ હોય અને તેનો પ્રારંભ અને સમાપન પણ શિવજીના વિશેષ દિવસ સોમવારથી થાય તે સોનામાં સુગંધથી પણ ચઢિયાતું કહેવાયને ?

આ વર્ષે શ્રાવણના પ્રારંભે શિવભક્તો જેટાલ ખુશ હતા તેનાથી બમણા ખુશ આજે છે...આજે તો સોમવાર પણ છે અને અમાસ પણ છે.મહાદેવને મળવાના બે મહત્વના પવિત્ર તીર્થ એટલે સૌરાષ્ટ્રનું સોમનાથ અને મધ્ય ગુજરાતનું કરનાળી.

સોમનાથ મંદિરે અને કરનાળીમાં આજે ભક્તોનો મહેરામણ લહેરાય છે.જ્યોતિર્લિંગ સોમનાથ અને કુબેરેશ્વર કરનાળીમાં શિવજીને દૂધ-જળ અને બીલીપત્ર ચઢાવી ભક્તોએ જન્મોજન્મનું ભક્તિભાથું બાંધી લીધું હતું. આ તો ભોળાદેવ...મહાદેવે પણ લોટો દૂધ અને જળ અને થોડા બીલીપત્રથી ખુશખુશાલ થઇ ભક્તોને તથાસ્તુ કહી દીધું હતું.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News