About Us
 

ajwalu.com છે તમારી આંગળીના ટેરવે સમાચારનો સૂરજ. ગમે ત્યાં અને ગમે ત્યારે. પૃથ્વીના બંન્ને ધ્રુવો સહિત સાતેય ખંડો પર સૂરજ જેમ નજર રાખે છે તેમ ajwalu.com દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ પર નજર રાખે છે અને તે ઘટનાઓને વાંચક ઉપયોગી બનાવી રજૂ કરે છે.


પત્રકારત્વના પાયાના છે ત્રણ હેતુ...


વાંચકને માહિતગાર કરવો,


માર્ગદર્શન આપવું, 


શિક્ષિત કરવો.


ajwalu.com આ ત્રણેય હેતુને સંતોષતું રહેશે. ajwalu.com ની સમાચાર પસંદગીનો માપદંડ છે માત્ર વાંચક.

ગુજરાતી ભાષાનું સંવર્ધન કરવાનો યથાશક્તિ પ્રયાસ પણ ajwalu.com વેબસાઇટ કરતી રહેશે.

ઘટના ગમે તે હોય.રાજકીય કે સામાજીક...ખેલ કે મનોરંજન. આરોગ્ય કે ફેશન. 

 

રાજનીતિના ખેલ-ભેદ અને ભ્રમ àª«àª¿àª²à«àª®à«€ દુનિયાના રોમાન્સ,અફેર,ફિલ્મોની રિલીઝ અને બિઝનેસ ખેલ જગતનો રોમાંચ,રોમાન્સ,વિગત અને વિક્રમ,ફિક્સિંગ,મિક્સિંગ,રિસ્કિંગ વેપાર,ઉદ્યોગ,કલા,શિક્ષણ અને આરોગ્ય. 


તમે ઇચ્છો તે બધું જ..........

 

વાંચતા રહો.........www.ajwalu.com